બુધવાર, 3 જુલાઈ, 2019

PRATHAM UPADHO SHEET

PRATHAM UPADHO DARKHAST MATENI EXCEL SHEET 
SATHE TAMAM ANUSUCHIO, ARJI,KHANGI AHEVAL 
VAGERE TAMAM PATRAKO SATHE 



REVISE UPADHO MATENI SHEET TUNK SAMAY MA MUKISH

રવિવાર, 25 માર્ચ, 2018

શાળાનો લોગો કેમ બનાવવો ?

PixelLeb સોફ્ટવેર વડે મોબાઇલ પર શાળાનો લોગો કેમ બનાવવો ?? વિડિયો જોવા 
                 Follow this link

ગુરુવાર, 22 માર્ચ, 2018

શિક્ષકો માટેના ખાનગી અહેવાલ


શિક્ષકો માટેના ખાનગી અહેવાલ ડાઉનલોડ કરવા 
ફોર્મેટ વર્ડ ઓફિસ 7

રવિવાર, 15 જાન્યુઆરી, 2017

વર્ષ 2016-17 ની વાર્ષિક પગાર ગણતરી માટેની એક્ષેલ શીટ

સારસ્વત મિત્રો !

નાણાકિય વર્ષ ર૦૧૬/૧૭ પૂર્ણ થઈ રહયું છે ત્યારે વર્ષ દરમિયાન કેટલો પગાર મળ્યો છે તે બાબતે શિક્ષક મિત્રો અવાર નવાર પૃચ્છા કરતા હતા. તેમજ કોઈ કારણોસર પે સ્લીપ ખવાઈ ગયેલ હોય તો કેમ ગણતરી કરવી ? તે માટે અત્રે નાણાકિય વર્ષ ર૦૧૬/૧૭  દરમિયાન મળેલ પગારની ગણતરી માટે એક એક્ષેલ શીટ મુકુ છું. જેમાં સી.પી.એફ. અને જી.પી.એફ. બન્ને ખાતા ધારકો સરળતાથી પગારની ગણતરી કરી શકશે, તેમજ ટેક્ષા બાબતે આયોજન કરી શકશે.

મર્યાદાઓ:- જે શિક્ષકશ્રી વર્ષ દરમિયાન કપાત પગાર પર ગયેલ હશે કે આ વર્ષ દરમિયાન ઉપધો મંજુર થયેલ હશે તેમની ગણતરી થઈ શકશે નહી.

આશા છે આપ સહુ સારસ્વત મિત્રોને આ શીટ ઉપયોગી નિવળશે.
 
 
 

ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017

સી.સી.સી. પ્રમાણપત્ર વેરિફિકેશન

સી.સી.સી. પ્રમાણપત્ર વેરિફિકેશન યાદી બનાવવાની એક્શેલ શીટ
જૂનાગઢ ડિ.પી.ઇ.ઓ. પત્ર
 
 
 

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2015